The Vision Vault
Across
- 2. ભગતજી મહારાજનુ જન્મ સ્થળ?(L)
- 4. ગુરૂહરિ એ 2015 સુવર્ણ તુલા મહોત્સવ ની થીમ શું આપી હતી? (L)
- 7. પુરુષોતમ બોલ્યા પ્રીતે માં સત્સંગને કેની સમાન ગણાવ્યો છે?(L)
- 9. સ્વામીજી સોખડા પધાર્યા બાદ શરૂઆત ના વર્ષો માં કયા વિષય ના વચનામૃતો પર સહુથી વધુ વાત કરતા હતા? (L)
- 10. Canada માં યુવકો માટે પ્રથમ ઘરમંદિર?(L)
- 13. "એની ખાનદાની અલગ પડી જાય" ગુરૂહરિ નું આ વાક્ય ક્યાં ભગત ની સ્મૃતિ કરાવે છે? (L)
- 14. ગુરૂહરિ AVD પધાર્યા બાદ કેટલી વખત સંપૂર્ણ ત્રણ ગ્રંથો નું વાંચન કર્યું છે? (L)
- 15. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના ભાઈ નું નામ? (L)
- 16. સ્વામીશ્રી ના જીવન ચરિત્ર પર આધારિત કુલ કેટલા ગ્રંથો છે? (L)
- 18. એકથી લાખ રૂપિયા ખરચે તો પણ ______ વિના અજ્ઞાન તો ટળે નહિ...(સ્વામીની વાતો) (L)
- 20. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના પિતાશ્રી નું નામ? (L)
- 23. જો મારે પણ વર્ષ માં એક વખત સ્વામીની વાતો નું વાંચન પૂર્ણ કરવું હોય તો નિત્ય MINIMUM કેટલી વાતું વાંચવી જોઈએ? (N)
- 24. ગુરૂહરિ કયા વર્ષ માં પ્રાદેશિક સંત તરીકે કેનેડા પધાર્યા હતા? (N)
- 25. સોળ પ્રકરણ ની થઈને કુલ કેટલી સ્વામીની વાતો છે? (N)
- 27. સનાતન હિન્દુ સંપ્રદાય માં કયો એકમાત્ર ગ્રંથ ભગવાન ની હયાતી માં લખાયો હતો અને ભગવાને પોતે ચકાસણી કરી આપી હતી? (L)
- 29. કેનેડા મંડળ માં 2024 થી 2025 દરમ્યાન કેટલા પારાયણ થયા છે? (L)
Down
- 1. ગુરૂહરિ એ 2023 થી લઈને 2025 સુધીમાં પ્રથમ સભા અને લાસ્ટ સભા માં કયા વિષય ઉપર ગોષ્ઠિ કરી હતી? (L)
- 3. બિનશરતીં જીવન એટલે?(L)
- 5. પ્રભુદાસભાઈ નો શિક્ષક રોજ લાખોટા ગણવા વાળો પ્રસંગ કયા ધોરણનો હતો?(L)
- 6. ગુરૂહરિ AVD પધાર્યા બાદ કેટલા મોટા સામૈયા થયા છે? (L)
- 8. ગુરુહરિ પ.પૂ પ્રબોધ સ્વામીજી ના પ્રસંગો નું 2024 માં છપાયેલું પુસ્તક?(L)
- 9. વચનામૃત ની અંદર મહારાજે પોતે કેટલી વખત સમ ખાધા છે? (L)
- 11. કયા ભગત નું દર્શન "પ્રભુદાસ ભાઈ 17 ડિપાર્ટમેન્ટ ની સેવા કરતાં" એ પ્રસંગ ની સ્મૃતિ કરાવે છે? (L)
- 12. ગુરૂહરિ દિવસ માં કેટલી મિનીટ વોકિંગ કરે છે? (L)
- 13. પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજના સર્વપ્રથમ દર્શન કયા ગામમાં કર્યા હતા?(L)
- 17. કેટલાં વચનામૃત ની અંદર મહારાજે ‘સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ..‘ આ શ્લોક ઉપર વાત કરી છે? (L)
- 18. "સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં..." Name વચનામૃત (FORMAT: LNN)
- 19. "સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે." Name વચનામૃત (FORMAT: LNN)
- 21. ગુરૂહરિ ના પૂર્વાશ્રમના માતૃશ્રી નું નામ? (L)
- 22. "આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી." Name વચનામૃત(FORMAT: LNN)
- 26. નિધિધ્યાસ બુકમાં કુલ કેટલી સ્વામીની વાતો છે જે સ્વામીશ્રી મોઢે કરાવતા? (N)
- 28. પ.પૂ હરિપ્રસાદ સ્વામીજીનુ જન્મ સ્થળ?(L)