સાદા સમીકરણ

1234567
Across
  1. 5. aના પાંચ ગણામાં 7 ઉમેરતા 60 મળે
  2. 6. bના 3/5માં ભાગમાં 8 બાદ કરતાં 50 મળે
  3. 7. lનો ચોથો ભાગ 80 થાય
Down
  1. 1. z માથી 10 બાદ કરતાં 70 મળે
  2. 2. લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમરના 3 ગણા કરતાં 7 વધુ છે. લક્ષ્મીના પિતાની ઉંમર 67 છે(ધારો કે ઉંમર y છે. )
  3. 3. xના 3 ગણા 30 છે
  4. 4. y અને 3નો સરવાળો 7 થાય