Shaligram Final
Across
- 3. નદીના કાંઠે કુદરતની સાથે જેની ટેગલાઈન છે તેવા શાલિગ્રામના રીવરવ્યુ વાળા પ્રોજેક્ટ નું નામ (6 letters) Answer - Kinaro
- 6. બિલ્ડીંગમાં મળતું એલીવેશન પ્રોજેકશન તરીકે ઓળખાતો એરિયા (9 letters)
- 8. ઘરની એવી જગ્યા જ્યાં બેસીને સૂર્યોદય જોતા જોતા ચા પીવાની મજા જ કંઈક અલગ હોય (7 letters)
- 9. ઘર લેતી વખતે સૌથી વધુ મહત્વનું ધ્યાનમાં રાખવાનું પાસું જેના માટે તમે ગૂગલ મેપ નો પણ સહારો લઇ શકો છો (8 letters)
- 10. Will Smith નું એક ખુબ સરસ મૂવી અને શાલિગ્રામ ગ્રૂપનો પાલમાં આવેલો પ્રોજેક્ટ The Pursuit Of ___________(9 letters)
- 12. શિવલિંગનું એક સ્વરૂપ તથા સુરત ખાતે બાંધકામ વર્ષોથી કાર્યરત ગ્રુપ (9 letters)
- 14. ઘર ની સાથે સાથે એક પ્રોજેક્ટમાં બિલ્ડર ધારા આપવામાં આવતી આનંદ પ્રમોદ, સ્વાસ્થ્ય, બાળકો માટેની રમતગમત ને એવી ઘણી બધી સુવિધાઓ (9 letters)
Down
- 1. સરકાર ધારા ગ્રાહકો ને સુરક્ષા પુરી પાડવા બાંધકામ ક્ષેત્રે લાવેલો કાયદો જેના નંબર વગર કોઈપણ બિલ્ડર પ્રોજેક્ટ ના કરી શકે (4 letters) Answer - RERA
- 2. ઘર લેવા માટે બેંક દ્વારા કરવામાં આવતી મદદ (8 letters)
- 4. તમારી બધી પ્રોપર્ટી એ પ્રકારની એસેટ કહેવાય (10 letters)
- 5. કોઝવેની એ બાજુની જગ્યા જ્યાં કંથારીયા હનુમાન મંદિર આવેલું છે તે સુરતનો કતારગામને અડીને આવેલું ગામ (9 letters)
- 7. તમારી ગાડી તમારા કેમ્પસમાં જ્યાં મુકશો તે જગ્યા (7 letters)
- 11. પ્રોપર્ટી વેચાણનો સૌથી મહત્વનો પુરાવો જેના વગર તમારી માલિકી સાબિત થઇ શકે નહીં (8 letters)
- 13. પેમેન્ટની સાથે બિલ્ડરને ચુકવામાં આવતો ટેક્સ (3 letters)