The Crossword Fun
Across
- 3. - “ જય જવાન જય કિસાન ” આ નારો કોણે આપ્યો છે
- 5. - 200 રૂપિયા ની નોટ પાછળ શું છે
- 7. - “ એ મને મારી શકે છે , મારા વિચારો ને નહિ ”
- 9. - ભારતમાં “ queen of vegetables ” કોણે કેહવમાં આવે છે
- 12. - કઈ IPL ટીમ 2 વાર champion બની છે
- 14. - મનુષ્યના કયા અંગમાં ફક્ત 3 જ હાડકા હોઈ છે
Down
- 1. - ગરુડ ભગવાન ______ નું વાહન છે
- 2. - એવો ખેલ જેમાં બોલ હોઈ ,પણ goal પગ થી નઈ હાથ થી કરવાનો હોઈ
- 4. - હું પક્ષી છું,મારી પાસે નાના પાંખ છે ,તો પણ હું ઉડી નથી શકતો
- 6. - કયા શેહરને ભારતનું સૌથી સ્વચ્છ શેહર તરીકે નું સ્થાન મળ્યું છે
- 8. - કયો રંગ શાંતિ નું પ્રતિક છે
- 10. - Srinagar માં આવેલી એકમાત્ર તરતી પોસ્ટ ઓફિસ કયા Lake એટલે તળાવ માં આવેલી છે
- 11. - cricket માં LBW - Leg Before ______
- 13. - એવો કયો ખેલ છે જેમાં ભારતે બધા World Cup જીત્યા છે