Across
- 3. સ્નાનસંસ્કાર કરાવનાર
- 6. બાઈબલનું પ્રથમ પુસ્તક
- 7. પ્રથમ ચમત્કાર
- 9. પવિત્ર આત્મા
- 10. મચલી પકડનાર
- 13. ઈસુની માતા
- 15. ઈશ્વરનો સંદેશ વાહક
- 16. સુથારી
- 17. પ્રેષીતોની સંખ્યા
Down
- 1. નવાકરારમાં પ્રથમ શુભસંદેશ
- 2. ઉતારા માટે જગ્યા નથી
- 4. પિતા પરમેશ્વર
- 5. ઈસુનું ગામ
- 8. ઈશ્વર આપણી સાથે છે
- 11. સંત પાઉલે લખેલા પત્રોની સંખ્યા
- 12. બાઈબલનું છેલ્લું પુસ્તક
- 14. મરિયમની બહેન
