MATHS Fun આકારો યાદ કરો...

1234567
Across
  1. 4. ચોકનું ખોખું
  2. 5. ચાર ખૂણા કાટખૂણા હોય અને સામસામેની બાજુ સમાન હોય
  3. 7. ત્રણ બાજુ હોય
Down
  1. 1. ખૂણા ન હોય
  2. 2. ચારેય બાજુ સમાન અને ચારેય ખૂણા કાટખૂણા હોય
  3. 3. પાઇલાઇન
  4. 6. જોકરની ટોપીનો આકાર